LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
ગુજરાત

દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ

તહેવારોની મોસમમાં અમદાવાદથી બિહાર જવાના પ્રવાસીઓ માટે રેલવે તંત્ર દ્વારા એક ખાસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે દિવાળી અને છઠ પૂજા નિમિત્તે વતન જનારાઓની ભારે ભીડને કારણે નિયમિત ટ્રેનોમાં જગ્યા મેળવવી

Time News Gujarat ·
દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ
WhatsApp Facebook X Telegram LinkedIn Email

તહેવારોની મોસમમાં અમદાવાદથી બિહાર જવાના પ્રવાસીઓ માટે રેલવે તંત્ર દ્વારા એક ખાસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે દિવાળી અને છઠ પૂજા નિમિત્તે વતન જનારાઓની ભારે ભીડને કારણે નિયમિત ટ્રેનોમાં જગ્યા મેળવવી મુશ્કેલ બને છે. મુસાફરોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા આ વધારાની ટ્રેન શરૂ કરવામાં આવી છે જેથી નાગરિકોની મુસાફરી સરળ અને આરામદાયક બની રહે.

આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે…

આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા સ્ટેશનો પર ઊભી રહેશે.

આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે.

ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
11 સ્ક્વૉડ્રનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી નિમિત્તે વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા એર શોનું આયોજન
11 સ્ક્વૉડ્રનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી નિમિત્તે વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા એર શોનું આયોજન
ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું આયોજન
ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું આયોજન
અમિત શાહની અમદાવાદને ‘દિવાળી ગિફ્ટ’, ઈસ્કોન-સાણંદ ચોકડીનો ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો
અમિત શાહની અમદાવાદને ‘દિવાળી ગિફ્ટ’, ઈસ્કોન-સાણંદ ચોકડીનો ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો
સુખસરના ભાટ મુવાડી ગામે આગની ઘટના: અંદાજે 45 હજાર રૂપિયાનો ઘાસચારો અને મકાઈના ડોડા બળીને ખાખ
સુખસરના ભાટ મુવાડી ગામે આગની ઘટના: અંદાજે 45 હજાર રૂપિયાનો ઘાસચારો અને મકાઈના ડોડા બળીને ખાખ
Hi મોકલો