LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
ગુજરાત

કલ્પેશભાઈ શાહ (જૈન) ની ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન( AIJJA )ગુજરાતના પ્રદેશ મહામંત્રી તરીકે વરણી થવા બદલ હાર્દિક અભિનંદન!

સુરેન્દ્રનગર જૈન સમાજના અગ્રણી અને જોરાવરનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખકલ્પેશભાઈ જૈનની સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સેવાકાર્યોને ધ્યાને રાખીને, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હાર્દિકભાઈ હુંડિયાની સહમતિ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉ

Time News Gujarat ·
કલ્પેશભાઈ શાહ (જૈન) ની ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન( AIJJA )ગુજરાતના પ્રદેશ મહામંત્રી તરીકે વરણી થવા બદલ હાર્દિક અભિનંદન!
WhatsApp Facebook X Telegram LinkedIn Email

સુરેન્દ્રનગર જૈન સમાજના અગ્રણી અને જોરાવરનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ
કલ્પેશભાઈ જૈનની સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સેવાકાર્યોને ધ્યાને રાખીને, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હાર્દિકભાઈ હુંડિયાની સહમતિ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉ. આનંદ દોશીના માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

તેઓ આગામી સમયમાં જૈન શાસનની પ્રગતિ અને AIJJA સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે તેવી આશા સાથે તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ

ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

11 સ્ક્વૉડ્રનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી નિમિત્તે વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા એર શોનું આયોજન

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું આયોજન

અમિત શાહની અમદાવાદને ‘દિવાળી ગિફ્ટ’, ઈસ્કોન-સાણંદ ચોકડીનો ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો

સુખસરના ભાટ મુવાડી ગામે આગની ઘટના: અંદાજે 45 હજાર રૂપિયાનો ઘાસચારો અને મકાઈના ડોડા બળીને ખાખ

Hi મોકલો